જો એક નિર્દેશિત રેખા $X$ અને $Y$-અક્ષ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $60^{\circ}$ નો ખૂણો બનાવે છે,તો તે રેખા દ્વારા $Z$-અક્ષ સાથે બનતો ગુરુકોણ $\theta$ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $135$
  • B
    $120$
  • C
    $160$
  • D
    $150$

Explore More

Similar Questions

જો $\alpha, \beta, \gamma$ એ સદિશના દિશા ખૂણા હોય અને $\cos \alpha = \frac{14}{15}$,$\cos \beta = \frac{1}{3}$ હોય,તો $\cos \gamma = $

જો એક રેખા અષ્ટમાંશ $OXYZ$ માં આવેલી હોય અને તે અક્ષો સાથે સમાન ખૂણા બનાવે,તો

$z$-અક્ષ પર આવેલા બિંદુ માટે નીચેનામાંથી કઈ શરતનું પાલન થાય છે?

જો $OP = 8$ અને $\overrightarrow{OP}$ એ $OX$-અક્ષ અને $OY$-અક્ષ સાથે અનુક્રમે $45^\circ$ અને $60^\circ$ ના ખૂણા બનાવે,તો $\overrightarrow{OP} = $

જો $\left( \frac{1}{2}, \frac{1}{3}, n \right)$ એ રેખાના દિક્કોસાઇન (direction cosines) હોય,તો $n$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo