એક કોઇલમાં પ્રવાહનો ફેરફાર $0.01\,A$ કરતાં બીજી કોઇલમાંં ચુંબકીય ફલ્‍કસમાં થતો ફેરફાર $ 1.2 \times {10^{ - 2}}\,Wb $ હોય,તો બંને કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ કેટલા .......$H$ થાય?

  • A

    $0$

  • B

    $0.5$

  • C

    $1.2$

  • D

    $3$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સુવાહક્ વર્તુળાકાર ગાળાઓ $A$ અને $B$ ને તેમના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય તે રીતે સમાન સમતલમાં મુકવામાં આવ્યા છે. તેઓની વચ્ચેનું અન્યોનય પ્રેરણ. . . . . . . થશે.

  • [JEE MAIN 2024]

ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.2\, H$ છે,પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $5 \,A /Sec$ નો ફેરફાર કરતાં ગૌણ ગૂંચળામાં કેટલો $emf$ .........$V$ ઉત્પન્ન થાય?

બે ગૂંચળાઓ $0.002 \mathrm{H}$ અન્યોન્ય પ્રેરણ ધરાવે છે. પ્રથમ ગૂંચળામાં $i=i_0$ sinwt, જ્યાં $i_0=5 \mathrm{~A}$ અને $\omega=50 \pi \mathrm{rad} / \mathrm{s}$, અનુસાર પ્રવાહમાં ફેરફાર થાય છે. બીજા ગૂંચળામાં મહત્તમ emf નું મૂલ્ય $\frac{\pi}{\alpha} \mathrm{V}$ છે. તો $\alpha$ નું મૂલ્ય_____છે.

  • [JEE MAIN 2024]

$N$ આંટા ધરાવતી બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $M$ છે.એક કોઇલમાં $t$ સમયમાં પ્રવાહ $I$ થી શૂન્ય કરવામાં આવે તો બીજી કોઇલમાં દરેક આંટા દીઠ ઉદભવતું $e.m.f. = .......$

$2000 $ આંટા, $0.3\, m$ લંબાઇ અને $1.2 \times {10^{ - 3}}{m^2} $ આડછેદ ધરાવતો સોલેનોઇડમાં $3000$ આંટા ધરાવતી કોઇલ મૂકવામાં આવે છે,સોલેનોઇડમાં પ્રવાહ $0.25\, sec$ માં $2\, A$ ની દિશા ઉલટાવવામાં આવે છે,તો કોઇલમાં કેટલો $emf$ ઉત્પન્ન થાય?