જો ખેંચાણને કારણે લંબાઈમાં $0.1\%$ નો વધારો થાય, તો તેના અવરોધમાં થતો ટકાવારી વધારો ............ $\%$ હશે.

  • A
    $0.2$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $0.1$

Explore More

Similar Questions

આપેલ નળાકાર તારની લંબાઈમાં $100\,\%$ નો વધારો કરવામાં આવે છે. વ્યાસમાં થતા ઘટાડાને કારણે તારના અવરોધમાં થતો ટકાવારી ફેરફાર ................ $\%$ હશે.

તાર $A$ અને $B$ ની અવરોધકતા $\rho_A$ અને $\rho_B$ છે,જ્યાં $\rho_B = 2 \rho_A$,અને તેમની લંબાઈ $l_A$ અને $l_B$ છે. જો તાર $B$ નો વ્યાસ $A$ કરતા બમણો હોય અને બંને તારનો અવરોધ સમાન હોય,તો ગુણોત્તર $\frac{l_B}{l_A}$ કેટલો થાય?

જો એક વાહકનો અવરોધ $50\,^{\circ}\text{C}$ તાપમાને $5\,\Omega$ અને $100\,^{\circ}\text{C}$ તાપમાને $7\,\Omega$ હોય,તો તે પદાર્થનો સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક ............... $^{\circ}\text{C}^{-1}$ છે.

એક અવરોધક તારનો અવરોધ $50\,^{\circ}\text{C}$ તાપમાને $5\,\Omega$ અને $100\,^{\circ}\text{C}$ તાપમાને $6\,\Omega$ છે. તો $0\,^{\circ}\text{C}$ તાપમાને તેનો અવરોધ ............. $\Omega$ હશે.

$A$ અને $B$ સમાન ધાતુ અને સમાન જાડાઈની બે ચોરસ પ્લેટો છે,પરંતુ $B$ ની લંબાઈ $A$ કરતા બમણી છે. $A$ અને $B$ ના અવરોધોનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo