જો $F_o$ અને $F_e$ એ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ હોય,તો તેની મોટવણી (magnifying power) કેટલી થશે?

  • A
    $F_o + F_e$
  • B
    $F_o \times F_e$
  • C
    $F_o / F_e$
  • D
    $\frac{1}{2}(F_o + F_e)$

Explore More

Similar Questions

એક ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $2 \, m$ અને $5 \, cm$ છે. અંતિમ પ્રતિબિંબ $(i)$ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે અને $(ii)$ અનંત અંતરે રચાય છે. બંને કિસ્સામાં મોટવણી (magnifying power) કેટલી હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એક ખગોળીય ટેલિસ્કોપના આઈપીસની કેન્દ્રલંબાઈ $5 \ cm$ છે. સામાન્ય ગોઠવણમાં કોણીય મોટવણી $10$ છે. જ્યારે અંતિમ પ્રતિબિંબ આઈપીસથી સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે $(25 \ cm)$ રચાય છે,ત્યારે કોણીય મોટવણી કેટલી હશે?

એક ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $60\, cm$ અને $5\, cm$ છે. જ્યારે અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે $(25\, cm)$ રચાય છે, ત્યારે મેગ્નિફાઇંગ પાવર અને ટેલિસ્કોપની લંબાઈ અનુક્રમે કેટલી હશે?

Difficult
View Solution

એક પાર્થિવ ટેલિસ્કોપમાં,ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $90\, cm$,ઇન્વર્ટિંગ લેન્સની $5\, cm$ અને આઈ લેન્સની $6\, cm$ છે. જો અંતિમ પ્રતિબિંબ $30\, cm$ પર રચાય,તો મોટવણી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo