જો $E$ અને $F$ એ ઘટનાઓ છે કે જેથી $P\,(E) \le P\,(F)$ અને $P\,(E \cap F) > 0,$ તો  . .  .

  • [IIT 1998]
  • A

    $E$ બનશે $\Rightarrow $  $F$ બનશે

  • B

    $F$ બનશે $ \Rightarrow $$E$ બનશે

  • C

    $E$ બનશે નહીં $ \Rightarrow $ $F$ બનશે નહીં

  • D

    ઉપરોક્ત એકપણ નહીં

Similar Questions

બે પાસાઓ (એક વાદળી અને બીજો લાલ)ને ફેંકવાના પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શાવકાશ શોધો. વળી, આ નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા શોધો.

કાગળની ચાર ચબરખી પર $1, 2, 3$ અને $4$ સંખ્યાઓ લખી છે. આ ચબરખીને એક ડબામાં મૂકીને સારી રીતે મિશ્ર કરી દીધી છે. એક વ્યક્તિ ડબામાંથી પાછી મૂકયા વગર એક પછી એક બે ચબરખીઓ કાઢે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ વર્ણવો. 

સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું એક્કો ન હોય  તેની સંભાવના મેળવો 

નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે.

એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો :

$3$ કે $3$ થી મોટી સંખ્યા આવે.