જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી રીતે હોય કે જેથી $P(B)=\frac{2}{7}$ અને $P(A \cup B^c)=0.8$ થાય,તો $P(A)$ ની કિંમત શોધો:

  • A
    $0.1$
  • B
    $0.2$
  • C
    $0.3$
  • D
    $0.4$

Explore More

Similar Questions

જો એક રેખા $X$-અક્ષ અને $Y$-અક્ષ સાથે અનુક્રમે $\frac{\pi}{3}$ અને $\frac{\pi}{4}$ ખૂણો બનાવે,તો તે રેખા $Z$-અક્ષ સાથે બનાવેલ ખૂણો કેટલો હશે?

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે?

એક એમીટરમાંથી $1.0 \ A$ નો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે પૂર્ણ સ્કેલ વિચલન આપે છે. તેને $10 \ A$ ની રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવા માટે,તેના અવરોધ $(G)$ અને શંટ અવરોધ $(S)$ નો ગુણોત્તર કેટલો હશે?

હૃદયની આસપાસ આવેલા પટલને શું કહેવાય છે?

એક બ્લોક સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતા ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. બ્લોક અને સમતલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.8$ છે. જો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ $10 \, N$ હોય,તો બ્લોકનું દળ ($kg$ માં) કેટલું હશે? ($g = 10 \, m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo