જો $A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગની નિરપેક્ષ ઘટનાઓ હોય કે જેથી $P(A \cap B)=\frac{1}{6}$ અને $P(\bar{A} \cap \bar{B})=\frac{1}{3}$ થાય,તો $P(A)$ ની કિંમત શોધો. (અહીં,$\bar{E}$ એ ઘટના $E$ ની પૂરક ઘટના છે)

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

એક થેલી $P$ માં $4$ લાલ અને $5$ કાળા દડા છે,બીજી થેલી $Q$ માં $3$ લાલ અને $6$ કાળા દડા છે. જો થેલી $P$ માંથી એક દડો અને થેલી $Q$ માંથી બે દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો ત્રણ દડામાંથી બે કાળા અને એક લાલ હોવાની સંભાવના કેટલી છે?

ધારો કે $0 < P(A) < 1$,$0 < P(B) < 1$ અને $P(A \cup B) = P(A) + P(B) - P(A)P(B).$ તો

$S$ એ નિદર્શાવકાશ છે અને $A, B$ એ યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ છે. યાદી-$A$ ની વસ્તુઓને યાદી-$B$ ની વસ્તુઓ સાથે જોડો.
યાદી-$A$યાદી-$B$
$(I)$ $A, B$ પરસ્પર નિવારક ઘટનાઓ છે$(i)$ $P(A \cap B) = P(B) - P(\bar{A})$
$(II)$ $A, B$ નિરપેક્ષ ઘટનાઓ છે$(ii)$ $P(A) \leq P(B)$
$(III)$ $A \cap B = A$$(iii)$ $P(\frac{\bar{A}}{B}) = 1 - P(A)$
$(IV)$ $A \cup B = S$$(iv)$ $P(A \cup B) = P(A) + P(B)$
$(v)$ $P(A) + P(B) = 2$

બે ખેલાડીઓ $A$ અને $B$ વારાફરતી $3$ સિક્કા એકસાથે ઉછાળે છે. જે ખેલાડીને પહેલા $2$ છાપ અને $1$ કાંટો મળે,તે રમત જીતે છે. જો રમત કોઈ એક જીતે ત્યાં સુધી ચાલુ રહે અને જો $A$ રમતની શરૂઆત કરે,તો $B$ રમત જીતે તેની સંભાવના કેટલી છે?

ધારો કે $A, B,$ અને $C$ એ $3$ નિરપેક્ષ ઘટનાઓ છે જેથી $P(A) = 1/3, P(B) = 1/2,$ અને $P(C) = 1/4$. $3$ ઘટનાઓ પૈકી ચોક્કસ $2$ ઘટનાઓ બનવાની સંભાવના શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo