જો ${ }^{n} C_{r}$ એ $n$ ભિન્ન વસ્તુઓમાંથી $r$ વસ્તુઓ લેવાની સંચયની સંખ્યા દર્શાવતું હોય,તો વિધેય $g(x)={ }^{(16-x)} C_{(2 x-1)}$ નો પ્રદેશ શું છે?

  • A
    $\{1, 2, 3, 4, 5\}$
  • B
    $\{0, 1, 2, 3, 4\}$
  • C
    $\phi$
  • D
    $\{0\}$

Explore More

Similar Questions

વાસ્તવિક મૂલ્ય ધરાવતું વિધેય $f: R - \{0\} \rightarrow R$ વ્યાખ્યાયિત કરો,જે $f(x) = \frac{1}{x}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x \in R - \{0\}$. આ વ્યાખ્યાનો ઉપયોગ કરીને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. આ વિધેયનો પ્રદેશ (Domain) અને વિસ્તાર (Range) શું છે?
$x$ $-2$ $-1.5$ $-1$ $-0.5$ $0.25$ $0.5$ $1$ $1.5$ $2$
$y = \frac{1}{x}$ .... .... .... .... .... .... .... .... ....

$f(x)=\sqrt{\frac{a-|x|}{(a+1)-|x|}}, (a>0)$ નો વિસ્તાર શોધો.

ધારો કે $A = \{9, 10, 11, 12, 13\}$ અને $f: A \rightarrow N$ એ $f(n) = n$ નો સૌથી મોટો અવિભાજ્ય અવયવ દ્વારા વ્યાખ્યાયિત છે. $f$ નો વિસ્તાર શોધો.

ધારો કે $f(x) = \cos(\pi(|x| + 2[x]))$,જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. તો:

શું તે સત્ય છે કે તમામ વાસ્તવિક સંખ્યા $x$ માટે $x = e^{\log x}$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo