જો $\cos \theta - 4 \sin \theta = 1$ હોય,તો $\sin \theta + 4 \cos \theta$ ની કિંમત શોધો.

  • A
    $\pm 1$
  • B
    $0$
  • C
    $\pm 2$
  • D
    $\pm 4$

Explore More

Similar Questions

એક ચોરસ વિદ્યુતપ્રવાહ ધારિત લૂપને લૂપના સમતલમાં કાર્યરત સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. જો લૂપની એક બાજુ પર લાગતું બળ $\vec{F}$ હોય,તો લૂપની બાકીની ત્રણ બાજુઓ પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ રચનાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

ઇલેક્ટ્રોનનો એક બીમ $20 \; Vm^{-1}$ અને $0.5 \; T$ ની તીવ્રતા ધરાવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ધરાવતા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની ગતિની દિશાને લંબ રૂપે અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. ઇલેક્ટ્રોનનો વેગ ($m/s$ માં) કેટલો હશે?

ઓછા દબાણે,વાન્ડર વાલ્સ સમીકરણ શું બને છે?

જો $L: ax + by + c = 0$ એક ચલિત રેખા હોય,જ્યાં $a, b$ અને $c$ એ $AP$ ના અનુક્રમે બીજા,ચોથા અને સાતમા પદ હોય,તો $L$ કયા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo