જો $ABCDEF$ એક નિયમિત ષટ્કોણ હોય,જ્યાં બે પાસપાસેની બાજુઓ $\vec{AB}$ અને $\vec{BC}$ અનુક્રમે $\vec{a}$ અને $\vec{b}$ છે. તો $\vec{CD}$ શું થાય?

  • A
    $\vec{b}-\vec{a}$
  • B
    $\vec{a}+\vec{b}$
  • C
    $\vec{a}-\vec{b}$
  • D
    $\vec{a}+2\vec{b}$

Explore More

Similar Questions

$(3, 6, 2)$ ની દિશામાં હોય અને $4$ જેટલું માન ધરાવતો સદિશ $.......$ છે.

જેના શિરોબિંદુઓના સ્થાન સદિશો $\hat{i}+\hat{j}+\hat{k}$,$5\hat{i}+3\hat{j}-3\hat{k}$ અને $2\hat{i}+5\hat{j}+9\hat{k}$ હોય તેવા ત્રિકોણની પરિમિતિ શોધો.

$P$ અને $Q$ ના સ્થાન સદિશો અનુક્રમે $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ છે. જો $R$ એ રેખા $PQ$ પરનું એવું બિંદુ હોય કે જેથી $\overrightarrow{PR}=5 \overrightarrow{PQ}$ થાય,તો $R$ નો સ્થાન સદિશ શોધો.

નીચેનાને અદિશ (scalar) અને સદિશ (vector) રાશિઓમાં વર્ગીકૃત કરો:
સમયગાળો (Time period)

સદિશ $\overrightarrow{PQ}$ ની દિશામાં એકમ સદિશ શોધો,જ્યાં $P$ અને $Q$ બિંદુઓ અનુક્રમે $(1, 2, 3)$ અને $(4, 5, 6)$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo