જો $-\frac{\pi}{4} < x < \frac{\pi}{4}$ હોય,તો વિકલ સમીકરણ $\cos ^2 x \cdot \frac{d y}{d x}-(\tan 2 x) y=\cos ^4 x$ નો વ્યાપક ઉકેલ શું છે?

  • A
    $y=\frac{1}{2}\left[\frac{\tan 2 x+c}{1-\tan ^2 x}\right]$
  • B
    $y=\frac{1}{2}\left[\frac{\cos 2 x+c}{1-\tan ^2 x}\right]$
  • C
    $y=\frac{1}{2}\left[\frac{\sin 2 x+c}{1-\tan ^2 x}\right]$
  • D
    $y=\frac{1}{2}\left[\frac{\sin x+c}{1-\tan ^2 x}\right]$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પાકને 'ન્યુ વર્લ્ડ' (New World) માંથી ભારતમાં લાવવામાં આવ્યા છે?

હૃદયના પેસમેકર તરીકે કોને ઓળખવામાં આવે છે?

$[Pt(C_2H_4)Cl_3]^-$ માં $Pt$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

જ્યારે $1.0\, kg$ દળના પદાર્થને શિરોલંબ લટકાવેલી હલકી સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $5\, cm$ નો વધારો થાય છે. જો $2.0\, kg$ નો બ્લોક સ્પ્રિંગ સાથે લટકાવીને તેને $10\, cm$ જેટલો ખેંચીને મુક્ત કરવામાં આવે,તો તેનો મહત્તમ વેગ $m/s$ માં કેટલો હશે? (ગુરુત્વપ્રવેગ $g = 10\, m/s^2$)

એક ટ્રાન્ઝિસ્ટર માટે,પ્રવાહ એમ્પ્લીફિકેશન ફેક્ટર $\alpha = 0.8$ છે. ટ્રાન્ઝિસ્ટર કોમન એમિટર કોન્ફિગરેશનમાં જોડાયેલ છે. જ્યારે બેઝ પ્રવાહમાં $6 \, mA$ નો ફેરફાર થાય ત્યારે કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર ..... $mA$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo