જો $1^{\circ} = \alpha$ રેડિયન હોય,તો $\cos(60^{\circ} 1^{\prime})$ ની આશરે કિંમત શું થાય?

  • A
    $\frac{1}{2} + \frac{\alpha \sqrt{3}}{120}$
  • B
    $\frac{1}{2} - \frac{\alpha}{120}$
  • C
    $\frac{1}{2} - \frac{\alpha \sqrt{3}}{120}$
  • D
    $\frac{1}{2} + \frac{\alpha}{120}$

Explore More

Similar Questions

$(127)^{1/3}$ નું મૂલ્ય ચાર દશાંશ સ્થળ સુધી શોધો.

$(32.15)^{\frac{1}{5}}$ ની આશરે કિંમત શોધો.

$L$ લંબાઈના સાદા લોલકનો દોલન સમય $T$ એ $T=2 \pi \sqrt{\frac{L}{g}}$ દ્વારા નક્કી થાય છે,જ્યાં $g$ અચળ છે. દરરોજ $2$ મિનિટના સમયના નુકસાનની ભૂલ સુધારવા માટે લંબાઈમાં કેટલા ટકા ફેરફાર કરવો જોઈએ?

એક શંકુનો અર્ધ-શીર્ષકોણ $45^{\circ}$ છે. જો શંકુની ઊંચાઈ $20.025 \ cm$ હોય,તો તેની પાર્શ્વ સપાટીનું ક્ષેત્રફળ (ચોરસ $cm$ માં) આશરે કેટલું થાય?

ત્રિકોણના કર્ણ પરનું એક બિંદુ ત્રિકોણની બાજુઓથી $a$ અને $b$ અંતરે છે. સાબિત કરો કે કર્ણની ન્યૂનતમ લંબાઈ $(a^{\frac{2}{3}}+b^{\frac{2}{3}})^{\frac{3}{2}}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo