જો $B$ એ ચુંબકીય ક્ષેત્ર હોય અને $q$ એ વિદ્યુતભાર હોય,તો નીચેનામાંથી કયું ચુંબકત્વ માટેનું ગૌસનું નિયમ દર્શાવે છે?

  • A
    $\oint \vec{B} \cdot d\vec{s} = 0$
  • B
    $\oint \vec{B} \cdot d\vec{s} = q$
  • C
    $\oint \vec{B} \cdot d\vec{s} = 4\pi$
  • D
    $\oint \vec{B} \cdot d\vec{s} = \mu_0 q$

Explore More

Similar Questions

ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું છે?

નીચેનામાંથી કયું અસ્તિત્વ ધરાવતું નથી?

આકૃતિમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B = 2.0\,Wb/m^2$ માં રહેલ $A = 0.5\,m^2$ ક્ષેત્રફળ દર્શાવેલ છે. આ ક્ષેત્રફળ ચુંબકીય ક્ષેત્ર સાથે $60^o$ નો ખૂણો બનાવે છે. આ ક્ષેત્રફળમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ......$Wb$ થશે.

ચુંબકત્વ માટે ગૌસનો નિયમ લખો.

ઉગમબિંદુ પર $\vec{m}$ ડાયપોલ મોમેન્ટ ધરાવતા બિંદુ ડાયપોલના ચુંબકીય ક્ષેત્ર માટે,$R$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર પૃષ્ઠ માટે ગૌસનો નિયમ ચકાસો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo