આકૃતિમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B = 2.0\,Wb/m^2$ માં રહેલ $A = 0.5\,m^2$ ક્ષેત્રફળ દર્શાવેલ છે. આ ક્ષેત્રફળ ચુંબકીય ક્ષેત્ર સાથે $60^o$ નો ખૂણો બનાવે છે. આ ક્ષેત્રફળમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ......$Wb$ થશે.

  • A
    $2$
  • B
    $\sqrt{3}$
  • C
    $\sqrt{3}/2$
  • D
    $0.5$

Explore More

Similar Questions

ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું છે?

$0.2 \; m$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર ડિસ્કને $\frac{1}{\pi} \; Wb/m^2$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની અક્ષ $\vec{B}$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. ડિસ્ક સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ..... $Wb$ છે.

$1 \ mWb$ નો ફ્લક્સ $A = 0.02 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી પટ્ટીમાંથી પસાર થાય છે. પટ્ટીનું સમતલ સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ની દિશા સાથે $60^{\circ}$ ના ખૂણે છે. $B$ નું મૂલ્ય કેટલું હશે?

$1\,m$ બાજુ અને $1\,\Omega$ અવરોધ ધરાવતું એક ચોરસ લૂપ $0.5\,T$ ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે. જો લૂપનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય,તો લૂપમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\dots\dots$ વેબર છે.

વિધાન $(A)$: ચુંબકીય ફ્લક્સ એ સદિશ રાશિ છે.
કારણ $(R)$: ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo