જો $A$ અને $B$ શાંત ગણ હોય અને $A \subset B$ હોય,તો

  • A
    $n(A \cup B)=n(A)$
  • B
    $n(A \cap B)=n(B)$
  • C
    $n(A \cup B)=n(B)$
  • D
    $n(A \cap B)=\varnothing$

Explore More

Similar Questions

જો $A = \{1, 2, 3, 4\}$,$B = \{3, 4, 5, 6\}$,$C = \{5, 6, 7, 8\}$ અને $D = \{7, 8, 9, 10\}$ હોય,તો $B \cup C$ શોધો.

એક પાસો ફેંકવામાં આવે છે. ઘટના $A$: $7$ થી નાની સંખ્યા મેળવવી. જો $B$ એ $3$ અંક મેળવવાની ઘટના હોય,તો $A \cup B$ શોધો.

કઈ વેન આકૃતિ "કોઈ બાળક તોફાની નથી" વિધાનની સત્યતા દર્શાવે છે?
જ્યાં $U$ = મનુષ્યોનો સાર્વત્રિક ગણ,$C$ = બાળકોનો ગણ,$N$ = તોફાની વ્યક્તિઓનો ગણ.

જો $A = \{3, 5, 7, 9, 11\}$,$B = \{7, 9, 11, 13\}$,$C = \{11, 13, 15\}$ અને $D = \{15, 17\}$ હોય,તો $A \cap C \cap D$ શોધો.

જો $P, Q$ અને $R$ એ ગણ $A$ ના ઉપગણો હોય,તો $R \times (P^c \cup Q^c)^c =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo