જો $\cos 40^\circ = x$ અને $\cos \theta = 1 - 2x^2$ હોય,તો $0^\circ$ અને $360^\circ$ ની વચ્ચે $\theta$ ના શક્ય મૂલ્યો કયા છે?

  • A
    $100^\circ$ અને $260^\circ$
  • B
    $80^\circ$ અને $280^\circ$
  • C
    $280^\circ$ અને $110^\circ$
  • D
    $110^\circ$ અને $260^\circ$

Explore More

Similar Questions

જો $\sec x = \frac{25}{24}$ અને $x$ પ્રથમ ચરણમાં હોય,તો $\sin \frac{x}{2} + \cos \frac{x}{2} =$

જો $\cot A=\frac{11}{60}$,$\cos B=\frac{7}{25}$ અને $A$ કે $B$ બંનેમાંથી કોઈ પણ પ્રથમ ચરણમાં ન હોય,તો $\left(A+\frac{B}{2}\right)$ કયા ચરણમાં આવે છે?

જો $\alpha = \sin 36^{\circ}$ હોય,તો $\alpha$ નીચેનામાંથી કયા સમીકરણનું બીજ છે?

$\frac{2}{\sqrt{2+\sqrt{2+\sqrt{2+2 \cos 4x}}}}$ નું સાદું રૂપ શું છે?

$\tan 20^\circ \tan 40^\circ \tan 60^\circ \tan 80^\circ = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo