જો $x^{m} y^{n}=(x+y)^{m+n}$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{x+y}{xy}$
  • B
    $xy$
  • C
    $0$
  • D
    $\frac{y}{x}$

Explore More

Similar Questions

જો $y = x^x + x^{\frac{1}{x}}$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

જો $y = x \sin x$ હોય,તો

જો $u, v$ અને $w$ એ $x$ ના વિધેયો હોય,તો સાબિત કરો કે $\frac{d}{d x}(u \cdot v \cdot w) = \frac{d u}{d x} \cdot v \cdot w + u \cdot \frac{d v}{d x} \cdot w + u \cdot v \cdot \frac{d w}{d x}$ બે રીતે - પ્રથમ ગુણાકારના નિયમનો વારંવાર ઉપયોગ કરીને,બીજી લઘુગણકીય વિકલન દ્વારા.

$x$ ની સાપેક્ષમાં વિધેયનું વિકલન કરો: $(x+3)^{2} \cdot(x+4)^{3} \cdot(x+5)^{4}$

$y = x^{\ln x}$ નું વિકલન શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo