જો $\overline{a}=\hat{i}+4 \hat{j}+2 \hat{k}$,$\overline{b}=3 \hat{i}-2 \hat{j}+7 \hat{k}$,અને $\overline{c}=2 \hat{i}-\hat{j}+4 \hat{k}$ હોય,તો સદિશ $\overline{a} \times \overline{b}$ ને સમાંતર અને $\overline{c} \cdot \overline{d}=15$ નું સમાધાન કરતો સદિશ $\overline{d}$ શોધો.

  • A
    $30 \hat{i}-\hat{j}-14 \hat{k}$
  • B
    $90 \hat{i}-3 \hat{j}-42 \hat{k}$
  • C
    $90 \hat{i}+\hat{j}-7 \hat{k}$
  • D
    $30 \hat{i}-3 \hat{j}+7 \hat{k}$

Explore More

Similar Questions

સદિશ $x$ એ સદિશો $a=3 \hat{i}+2 \hat{j}+2 \hat{k}$ અને $b=18 \hat{i}-22 \hat{j}-5 \hat{k}$ ને લંબ છે અને $\hat{j}$ સાથે ગુરુકોણ બનાવે છે. જો $|x|=14$ હોય,તો $x=$

જો સદિશો $\vec{a} = \hat{i} - 3\hat{j} + 2\hat{k}$ અને $\vec{b} = -\hat{i} + 2\hat{j}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો દર્શાવતા હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે?

ધારો કે સદિશો $a, b, c$ અને $d$ એવા છે કે જેથી $(a \times b) \times (c \times d) = 0$ થાય. ધારો કે $P_1$ અને $P_2$ એ અનુક્રમે સદિશોની જોડી $(a, b)$ અને $(c, d)$ દ્વારા નિર્ધારિત સમતલો છે. તો $P_1$ અને $P_2$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

જો $\bar{a}=\hat{i}+\hat{j}+\hat{k}$ અને $\bar{b}=\hat{j}-\hat{k}$ હોય,તો સદિશ $\bar{c}$ શોધો કે જેથી $\bar{a} \times \bar{c}=\bar{b}$ અને $\bar{a} \cdot \bar{c}=3$ થાય.

ધારો કે $a=2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}$,$b=7 \hat{i}+2 \hat{j}-3 \hat{k}$,અને $c=\hat{i}+\hat{j}+\hat{k}$ છે. સદિશ $x$ શોધો કે જેથી $x \cdot c=60$ થાય અને $x$ એ $a$ અને $b$ બંનેને લંબ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo