જો સંકીર્ણ $[NiCl_2Br_2]^{2-}$ માં $Ni^{2+}$ ને $Pt^{2+}$ દ્વારા બદલવામાં આવે,તો નીચેનામાંથી કયા ગુણધર્મો બદલાવાની અપેક્ષા છે?
$A.$ ભૂમિતિ (Geometry)
$B.$ ભૌમિતિક સમઘટકતા (Geometrical isomerism)
$C.$ પ્રકાશીય સમઘટકતા (Optical isomerism)
$D.$ ચુંબકીય ગુણધર્મો (Magnetic properties)

  • A
    $A, B$ અને $C$
  • B
    $A, B$ અને $D$
  • C
    $A$ અને $D$
  • D
    $B$ અને $C$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સંકિર્ણ $[Cr(NH_3)_6]Cl_3$ વિશે નીચેનામાંથી કઈ હકીકત ખોટી છે?

જ્યારે સંકીર્ણ સંયોજનના સંકરણમાં $(n-1)d$ કક્ષકો ભાગ લે છે,ત્યારે બનતા સંકીર્ણને શું કહેવામાં આવે છે?

નીચેના પૈકી કયો આયન સંકીર્ણમાં ફક્ત $4$ સવર્ગાંક ધરાવે છે?

હેક્ઝાકલોરાઇડોકોબાલ્ટેટ $(III)$ આયન એ હાઈ-સ્પિન સંકીર્ણ છે. આ સંકીર્ણમાં કોબાલ્ટ આયનની શક્ય સંકરિત અવસ્થા કઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo