નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $[Ni(CN)_4]^{2-}$ અને $[NiCl_4]^{2-}$ પ્રતિચુંબકીય છે અને $Ni(CO)_4$ અનુચુંબકીય છે.
  • B
    $Ni(CO)_4$ અને $[NiCl_4]^{2-}$ પ્રતિચુંબકીય છે અને $[Ni(CN)_4]^{2-}$ અનુચુંબકીય છે.
  • C
    $Ni(CO)_4$ અને $[Ni(CN)_4]^{2-}$ પ્રતિચુંબકીય છે અને $[NiCl_4]^{2-}$ અનુચુંબકીય છે.
  • D
    $Ni(CO)_4$ પ્રતિચુંબકીય છે અને $[NiCl_4]^{2-}$ અને $[Ni(CN)_4]^{2-}$ અનુચુંબકીય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આયન સમચતુષ્ફલકીય નથી?

$NH_3, [PtCl_4]^{2-}, PCl_5$ અને $BCl_3$ માં મધ્યસ્થ પરમાણુનું સંકરણ અનુક્રમે ....... થશે.

Difficult
View Solution

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. $[MnBr_4]^{2-}$ $I$. $d^2sp^3$ અને પ્રતિચુંબકીય
$B$. $[FeF_6]^{3-}$ $II$. $sp^3d^2$ અને અનુચુંબકીય
$C$. $[Co(C_2O_4)_3]^{3-}$ $III$. $sp^3$ અને પ્રતિચુંબકીય
$D$. $[Ni(CO)_4]$ $IV$. $sp^3$ અને અનુચુંબકીય

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણમાં કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (સંકીર્ણ/આયન)List-$II$ (આકાર/ભૂમિતિ)
$A$. $[Pt(Cl)_2(NH_3)_2]$$I$. અષ્ટફલકીય
$B$. $[Co(NH_3)_6]Cl_3$$II$. ત્રિકોણીય દ્વિપિરામિડલ
$C$. $[NiCl_4]^{2-}$$III$. સમતલીય ચોરસ
$D$. $[Fe(CO)_5]$$IV$. સમચતુષ્ફલકીય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo