જો $p, q$, અને $r$ એ ત્રણ વિધાનો હોય, તો $p, q$, અને $r$ ના સત્ય મૂલ્યો માટે નીચેના પૈકી કયું સંયોજન તાર્કીક વિધાન $\{(p \vee q) \wedge((\sim p) \vee r)\} \rightarrow((\sim q) \vee r)$ ને ખોટુ બનાવે છે ?
$p = T , q = F , r = T$
$p = T , q = T , r = F$
$p = F , q = T , r = F$
$p = T , q = F , r = F$
મિશ્ર વિધાન $(\sim(P \wedge Q)) \vee((\sim P) \wedge Q) \Rightarrow((\sim P) \wedge(\sim Q))$ એ $...........$ ને સમકક્ષ છે.
$p \wedge( q \wedge \sim( p \wedge q ))$નું નિષેધ $............$ છે.
બુલિયન સમીકરણ $( p \Rightarrow q ) \wedge( q \Rightarrow \sim p )$ એ . . . ને તુલ્ય છે .
જો $\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}$ અને $\mathrm{D}$ એ ચાર અરિક્ત ગણ છે . તો વિધાન" જો $\mathrm{A} \subseteq \mathrm{B}$ અને $\mathrm{B} \subseteq \mathrm{D},$ તો $\mathrm{A} \subseteq \mathrm{C}^{\prime \prime}$ નું સમાનર્થી પ્રેરણ મેળવો.
વિધાન $( P \Rightarrow Q ) \wedge(R \Rightarrow Q )$ એ $........$ સાથે તાર્કિક રીતે સમકક્ષ છે.