જો $P(A) = 0.54$ હોય,તો $P(\overline{A}) = \ldots$ શોધો.

  • A
    $0.54$
  • B
    $0.56$
  • C
    $0.44$
  • D
    $0.46$

Explore More

Similar Questions

એક દુકાનમાં ચાના $50$ પેકેટ છે, જેમાંથી $5$ પેકેટ વજનમાં ઓછા છે. આ જથ્થામાંથી એક પેકેટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પેકેટ વજનમાં ઓછું હોય તેની સંભાવના શોધો.

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

બિન-લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં $5$ બુધવાર હોવાની સંભાવના ...... છે.

એક સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. તો,પાસા પરનો અંક $3$ કરતા મોટો હોય તેની સંભાવના ........ છે.

પેટી $A$ માં $25$ ચિઠ્ઠીઓ છે,જેમાંથી $19$ પર $Rs. 1$ અને બાકીની પર $Rs. 5$ લખેલ છે. પેટી $B$ માં $50$ ચિઠ્ઠીઓ છે,જેમાંથી $45$ પર $Rs. 1$ અને બાકીની પર $Rs. 13$ લખેલ છે. બંને પેટીઓની ચિઠ્ઠીઓને ત્રીજી પેટીમાં ભેગી કરીને મિશ્ર કરવામાં આવે છે. એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે ચિઠ્ઠી પર $Rs. 1$ સિવાયની રકમ લખેલી હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo