જો $0.15 \ g$ દ્રાવ્યને $15 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે અને તે શુદ્ધ દ્રાવક કરતા $0.216 \ ^oC$ જેટલા ઊંચા તાપમાને ઉકળે છે,તો પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે? (આપેલ છે: દ્રાવક માટે મોલલ ઉન્નયન અચળાંક $2.16 \ ^oC \ kg \ mol^{-1}$ છે)

  • A
    $1.01$
  • B
    $10$
  • C
    $10.1$
  • D
    $100$

Explore More

Similar Questions

જ્યારે મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે.....

બેન્ઝીનનું ઉત્કલનબિંદુ $353.23 \, K$ છે. જ્યારે $1.80 \, g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \, g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુ વધીને $354.11 \, K$ થાય છે. દ્રાવ્યનું મોલર દળ ગણો. બેન્ઝીન માટે $K_{b} = 2.53 \, K \, kg \, mol^{-1}$ છે.

જ્યારે $6 \, g$ સંયોજન $X$ ને $100 \, g$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.52 \, ^\circ C$ હતું. $X$ નું આણ્વીય દળ કેટલું છે? (પાણી માટે $K_b = 0.52 \, K \, kg \, mol^{-1}$)

દ્રાવ્યના મોલર દળ અને ઉત્કલનબિંદુ ઉન્નયન વચ્ચેનો સંબંધ શું છે?

જો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.39 \ K$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટીની ગણતરી કરો.
[$K_{b}$ (પાણી) $= 0.52 \ K \ kg \ mol^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo