જો $x=\sqrt{3}$ હોય,તો $x^{4}+2+\frac{1}{x^{4}}$ ની કિંમત કેટલી થશે?

  • A
    $\frac{9}{100}$
  • B
    $\frac{81}{100}$
  • C
    $\frac{101}{9}$
  • D
    $\frac{100}{9}$

Explore More

Similar Questions

જો $x+a$ એ બહુપદી $x^{3}+a x^{2}-2 x+a+4$ નો અવયવ હોય,તો $a$ ની કિંમત શોધો.

જો $a+b+c=0$ હોય,તો $\left(\frac{a^{2}}{b c}+\frac{b^{2}}{c a}+\frac{c^{2}}{a b}\right)$ ની કિંમત શોધો.

જ્યારે $4x^3 - ax^2 + bx - 4$ ને $x - 2$ અને $x + 1$ વડે ભાગવામાં આવે છે,ત્યારે અનુક્રમે શેષ $20$ અને $-13$ મળે છે. $a$ અને $b$ ની કિંમતો શોધો.

Difficult
View Solution

જો $a-b=1$ અને $ab=6$ હોય,તો $(a^3-b^3)$ ની કિંમત શું થાય?

જો $x=11$ હોય,તો $x^{5}-12 x^{4}+12 x^{3}-12 x^{2}+12 x-1$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo