જો $\frac{\sin A - \sin C}{\cos C - \cos A} = \cot B$ હોય,તો $A, B, C$ એ શેમાં છે?

  • A
    $A.P.$
  • B
    $G.P.$
  • C
    $H.P.$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $f(x) = \cos^2 x + \sec^2 x$ હોય,તો

જો $\tan 3^{\circ} + 2\tan 6^{\circ} + 4\tan 12^{\circ} + 8\cot 24^{\circ} = \cot \theta^{\circ}$ હોય,તો:

એક ઝાડ અમુક ઊંચાઈએથી તૂટી જાય છે અને તેનો ઉપરનો ભાગ જમીનને સ્પર્શે છે,જે તેના પાયાથી $10 \text{ m}$ ના અંતરે જમીન સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. ઝાડની મૂળ ઊંચાઈ કેટલી હશે ($\text{m}$ માં)?

જો $\cos A = \frac{3}{4}$ હોય,તો $32\sin \frac{A}{2}\cos \frac{5A}{2} = $

જો $\left| a\sin^2 \theta + b\sin \theta \cos \theta + c\cos^2 \theta - \frac{1}{2}(a + c) \right| \le \frac{1}{2}k$ હોય,તો $k^2$ ની કિંમત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo