જો $A = \{3, 6, 9, 12, 15, 18, 21\}$,$B = \{4, 8, 12, 16, 20\}$,$C = \{2, 4, 6, 8, 10, 12, 14, 16\}$,અને $D = \{5, 10, 15, 20\}$ હોય,તો $D - A$ શોધો.

  • A
    $\{5, 10, 20\}$
  • B
    $\{5, 10, 15, 20\}$
  • C
    $\{5, 10, 15\}$
  • D
    $\{10, 15, 20\}$

Explore More

Similar Questions

જો $A = \{3, 6, 9, 12, 15, 18, 21\}, B = \{4, 8, 12, 16, 20\}, C = \{2, 4, 6, 8, 10, 12, 14, 16\}, D = \{5, 10, 15, 20\};$ હોય,તો $B - D$ શોધો.

જો $A = \{1, 2, 3, 4, 5\}, B = \{2, 4, 6\}, C = \{3, 4, 6\},$ હોય,તો $(A \cup B) \cap C$ શું થાય?

જો $A = \{ x : x \text{ એ પ્રાકૃતિક સંખ્યા છે} \}$,$B = \{ x : x \text{ એ બેકી પ્રાકૃતિક સંખ્યા છે} \}$,$C = \{ x : x \text{ એ એકી પ્રાકૃતિક સંખ્યા છે} \}$ અને $D = \{ x : x \text{ એ અવિભાજ્ય સંખ્યા છે} \}$ હોય,તો $B \cap D$ શોધો.

ધારો કે $A = \{1, 2, 3, 4, 5, 6\}$ અને $B = \{2, 4, 6, 8\}$ છે. $A - B$ અને $B - A$ શોધો.

કઈ વેન આકૃતિ "કોઈ પોલીસમેન ચોર નથી" વિધાનની સત્યતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo