જો $\int \frac{d \theta}{\cos ^{2} \theta(\tan 2 \theta+\sec 2 \theta)}=\lambda \tan \theta+2 \log _{e}|f(\theta)|+C$ જ્યાં $C$ એ સંકલનનો અચળાંક હોય,તો ક્રમયુક્ત જોડ $(\lambda, f(\theta))$ બરાબર શું થાય?

  • A
    $(-1, 1+\tan \theta)$
  • B
    $(-1, 1-\tan \theta)$
  • C
    $(1, 1-\tan \theta)$
  • D
    $(1, 1+\tan \theta)$

Explore More

Similar Questions

જો $\vec{a}=\frac{1}{\sqrt{10}}(3 \hat{i}+\hat{k})$ અને $\vec b = \frac{1}{7}(2 \hat{i} + 3 \hat{j} - 6 \hat{k})$ હોય,તો $(2\vec a - \vec b) \cdot [(\vec a \times \vec b) \times (\vec a + 2\vec b)]$ ની કિંમત શોધો.

આદર્શ વાયુની અચળ દબાણ અને કદ પરની વિશિષ્ટ ઉષ્માને અનુક્રમે $C_p$ અને $C_v$ વડે દર્શાવવામાં આવે છે. જો $\gamma = \frac{C_p}{C_v}$ હોય અને $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય,તો $C_v$ બરાબર શું થાય?

જો દ્વિઘાત પદાવલિ $x^2+ax+b$ ના સહગુણકો $a$ અને $b$ ને અનુક્રમે ગણ $A=\{3,4,5\}$ અને $B=\{1,2,3,4\}$ માંથી પસંદ કરવામાં આવે,તો સમીકરણ $x^2+ax+b=0$ ના બીજ વાસ્તવિક હોય તેની સંભાવના કેટલી છે?

પાક પર $D.D.T.$ નો છંટકાવ કરવાથી શેનું પ્રદૂષણ થાય છે?

નીચેનામાંથી કયું પ્રજાતિ (Genus) ની તુલનામાં લક્ષણોમાં ઓછું સામાન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo