જો $AB$ એ ઝિંક બ્લેન્ડ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે જેમાં $B^{-}$ આયનો લેટીસ બિંદુઓ પર હોય,તો કેટલા ટકા ટેટ્રાહેડ્રલ વોઇડ્સ $A^{+}$ આયનો દ્વારા રોકાયેલા હશે? ............... $\%$

  • A
    $25$
  • B
    $100$
  • C
    $50$
  • D
    $75$

Explore More

Similar Questions

જ્યારે સોડિયમને $1000 \ K$ કરતા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેની સ્ફટિકરચના $bcc$ થી બદલાઇને $fcc$ થાય છે. પરમાણુની ધાત્વિક ત્રિજયા બદલાતી નથી તેમ સ્વીકારી $bcc$ અને $fcc$ રચનામાં પરમાણુઓ દ્વારા રોકાયેલા કદના ભાગનો ગુણોત્તર ....... થશે.

Difficult
View Solution

$fcc$ એકમ કોષની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું તત્વ $hcp$ બંધારણ ધરાવે છે?

એક પરિમાણીય સંવૃત સંકુલિત ગોઠવણનો સવર્ગ આંક કેટલો છે?

ખાલી જગ્યા પૂરો:
$(a)$ $ccp$ રચનામાં $a = \dots \dots r$.
$(b)$ $hcp$ રચનામાં સંકુલન ક્ષમતા $= \dots \dots \%$.
$(c)$ $bcc$ રચનામાં પૅકિંગ ક્ષમતાના ટકા $= \dots \dots \%$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo