જો $f(x) = \begin{cases} x \left( \frac{e^{1/x} - e^{-1/x}}{e^{1/x} + e^{-1/x}} \right), & x \neq 0 \\ 0, & x = 0 \end{cases}$ હોય,તો સાચું વિધાન કયું છે?

  • A
    $f$ એ $x = 0$ સિવાયના તમામ બિંદુઓ પર સતત છે
  • B
    $f$ દરેક બિંદુ પર સતત છે પરંતુ વિકલનીય નથી
  • C
    $f$ દરેક બિંદુ પર વિકલનીય છે
  • D
    $f$ માત્ર ઉગમબિંદુ પર વિકલનીય છે

Explore More

Similar Questions

ધારો કે $f(x) = \begin{cases} \sin x, & x \ge 0 \text{ માટે} \\ 1 - \cos x, & x \le 0 \text{ માટે} \end{cases}$ અને $g(x) = e^x$ છે. તો $(g \circ f)'(0)$ શું થાય?

જો $f(x) = [x]$ હોય,જ્યાં $[x]$ એ $x$ થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે,તો $f^{\prime}(1^{+}) = \dots$.

જો $f(x)=\frac{2x}{4+3|x|}, x \in R$ હોય,તો $f^{\prime}(0)=$

ધારો કે એક વિધેય $g:[0,4] \rightarrow R$ નીચે મુજબ વ્યાખ્યાયિત છે:
$g(x) = \begin{cases} \max_{0 \leq t \leq x} \{t^3 - 6t^2 + 9t - 3\} & , 0 \leq x \leq 3 \\ 4 - x & , 3 < x \leq 4 \end{cases}$
તો અંતરાલ $(0,4)$ માં એવા બિંદુઓની સંખ્યા શોધો જ્યાં $g(x)$ વિકલનીય નથી.

જો $f(x) = \begin{cases} x + 1, & x < 2 \\ 2x - 1, & x \ge 2 \end{cases}$ હોય,તો $f'(2)$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo