નીચેની પ્રતિક્રિયાઓ માટે ખોટું વિધાન ઓળખો:
$CH_3-CH(CH_3)-CH=CH_2 \xrightarrow{HBr} A$
$CH_3-CH(CH_3)-CH=CH_2 \xrightarrow{HBr + ROOR} B$
$CH_3-CH(CH_3)-CH=CH_2 \xrightarrow{NBS} C$

  • A
    $A$ અને $C$ બંને નીપજો $3^\circ$ હેલાઇડ છે.
  • B
    $A$ અને $C$ બંને નીપજો સંતૃપ્ત સંયોજનો છે.
  • C
    $A$ અને $B$ સ્થાનિક સમઘટકો (positional isomers) છે.
  • D
    $B$ અને $C$ બંનેનું નિર્માણ મુક્ત મુલક (free radical) ક્રિયાવિધિને અનુસરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આલ્કીન $\underline{cis-trans}$ સમઘટકતા દર્શાવતું નથી?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શોધો:
$2 \text{ mole } CH_2=CH-CH_2Br \xrightarrow{Mg, T.H.F.} \text{?}$

Difficult
View Solution

$C_9H_{18}$ અણુસૂત્ર ધરાવતા આલ્કીનના ઓઝોનોલિસિસથી $2, 2-$ ડાયમિથાઇલ પ્રોપેનાલ અને $2-$ બ્યુટેનોન મળે છે. તો આલ્કીન .................... છે.

પેરોકસાઈડની હાજરીમાં પ્રોપીનમાં $HCl$ ઉમેરતા કયો મધ્યવર્તીં બને છે?

$3-$Methylpent$-2-$ene ની $HBr$ સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થતા યોગશીલ નીપજ મળે છે. આ નીપજ માટે શક્ય સ્ટીરિયોઆઈસોમર્સની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo