દ્વિ-પરિવહન (double circulation) માટે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે ઓળખો.
$I$. તે હૃદયમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિરના મિશ્રણને અટકાવે છે.
$II$. તે હૃદયમાંથી માત્ર ઓક્સિજનયુક્ત રુધિરનું જ પરિવહન કરે છે.
તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I-$ખોટું,$II-$ખોટું
  • B
    $I-$સાચું,$II-$સાચું
  • C
    $I-$ખોટું,$II-$સાચું
  • D
    $I-$સાચું,$II-$ખોટું

Explore More

Similar Questions

વિહગ (પક્ષીઓ) અને સસ્તનમાં શું જોવા મળે છે?

પરિવહન તંત્રમાં યકૃત નિવાહિકા તંત્ર (hepatic portal system) નું મહત્વ શું છે?

યકૃત નિવાહિકા તંત્ર (Hepatic portal system) ક્યાંથી શરૂ થાય છે?

વિહગ $(Aves)$ અને સસ્તન પ્રાણીઓમાં શું જોવા મળે છે?

દૈહિક પરિવહન (Systemic circulation) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo