$A$ અને $B$ ને ઓળખો અને $C$ અને $D$ નું સાચું નામકરણ શું છે?

સાચો વિકલ્પ પસંદ કરો. 

$A$$\quad$$B$$\quad$$C$$\quad$$D$

  • A

    મોરલા $\quad$ ગર્ભકોષ્ઠી $\quad$ પુટકિય કોષો $\quad$ અંતઃકોષ જથ્થો

  • B

    મોરલા $\quad$ ગર્ભકોષ્ઠી $\quad$ ગર્ભસ્તર $\quad$ ટ્રોપોબ્લાસ્ટ

  • C

    મોરલા $\quad$ ગર્ભકોષ્ઠી $\quad$ ટ્રોપોબ્લાસ્ટ $\quad$ અંતઃકોષ જથ્થો

  • D

    ગર્ભકોઠી $\quad$ મોરલા $\quad$  ટ્રોપોબ્લાસ્ટ $\quad$  અંતઃકોષ જથ્થો

Similar Questions

શુક્રકોષનાં મધ્યભાગમાં કોષરસીય સ્તર હોય છે, તેને શું કહે છે ?

નીચેની રચનાનું નામ આપો.

નીચેનામાંથી ક્યું ડેસિક્યુઆ સ્તર વિકસતા ગર્ભ અને ગર્ભાશયનાં પોલાણને પહેંચે છે?

કઈ સહાયક પ્રજનનગ્રંથિ ફક્ત સસ્તનનાં નરમાં જ આવેલી હોય છે ?

તાજા મુક્ત થયેલ અંડકોષમાં ........... હોય છે.

  • [AIPMT 1991]