તત્વોનો એવો સમૂહ ઓળખો કે જેમાં તેમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વધતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હોય.

  • A
    $O < S < F < Cl$
  • B
    $Cl < F < S < O$
  • C
    $O < F < S < Cl$
  • D
    $S < O < Cl < F$

Explore More

Similar Questions

જ્યારે અલગ કરેલા વાયુરૂપ ક્લોરિન પરમાણુમાંથી ક્લોરાઇડ આયન બને છે,ત્યારે $3.8 \ eV$ ઊર્જા મુક્ત થાય છે. આ મૂલ્ય .... ની બરાબર છે.

$Be$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) કોના જેવી છે :-

$X, Y$ અને $Z$ હેલોજનની ઈલેક્ટ્રોન એફિનીટીના મૂલ્યો $(kJ \ mol^{-1})$ અનુક્રમે $-349, -333$ અને $-325$ છે. તેથી,$X, Y$ અને $Z$ અનુક્રમે નીચેનામાંથી કયા હશે?

નીચેનામાંથી કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) સૌથી ઓછી હશે?

$F$ અને $Cl$,$S$ અને $Se$,તથા $Li$ અને $Na$ તત્વોની જોડીમાં,ઇલેક્ટ્રોન મેળવતી વખતે કયા તત્વો વધુ ઉર્જા મુક્ત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo