જ્યારે અલગ કરેલા વાયુરૂપ ક્લોરિન પરમાણુમાંથી ક્લોરાઇડ આયન બને છે,ત્યારે $3.8 \ eV$ ઊર્જા મુક્ત થાય છે. આ મૂલ્ય .... ની બરાબર છે.

  • A
    $Cl^-$ ની ઇલેક્ટ્રોન બંધુતા
  • B
    $Cl$ નો આયનીકરણ પોટેન્શિયલ
  • C
    $Cl$ ની વિદ્યુતઋણતા
  • D
    $Cl^-$ નો આયનીકરણ પોટેન્શિયલ

Explore More

Similar Questions

હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય નીચેનામાંથી કયા ક્રમનું પાલન કરે છે?

ઉષ્માશોષક (endothermic) તબક્કો ધરાવતા સમીકરણો પસંદ કરો.

$F, Cl, Br$ અને $I$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) નો ક્રમ ..... છે.

ઇલેક્ટ્રોન એફિનિટી એટલે શું?

$N$,$S$,$O$ અને $F$ ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઘટતા ક્રમમાં ગોઠવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo