જુરાસિક સમયગાળા દરમિયાન પ્રભાવી હોય તેવી વનસ્પતિઓને ઓળખો.

  • A
    આવૃત બીજધારી (Angiosperms) અને દ્વિઅંગી (Bryophytes)
  • B
    સ્ફેનોપ્સિડા (Sphenopsida) અને ગિંકગો (Ginkgo's)
  • C
    ત્રિઅંગી (Ferns),અનાવૃત બીજધારી (Conifers) અને સાયકેડ્સ (Cycads)
  • D
    એકદળી (Monocotyledons) અને વૃક્ષ જેવા લાયકોપોડ્સ (Arborescent lycopods)

Explore More

Similar Questions

પૃથ્વીનો $Mesozoic$ (મધ્યજીવી) મહાયુગ કયા નામે ઓળખાય છે?

વાહક પેશીધારી વનસ્પતિઓમાં છેલ્લી મુખ્ય ઉત્ક્રાંતિની પ્રગતિ એ સપુષ્પી વનસ્પતિઓ (આવૃત બીજધારી) નો ઉદભવ હતો,જે આશરે

મોટાભાગના ડાયનાસોર કયા સમયગાળા દરમિયાન લુપ્ત થયા હતા?

ડાયનાસોર જેવા સરીસૃપો . . . . . . સમયગાળામાં પ્રભુત્વ ધરાવતા હતા.

સસ્તન જેવા સરીસૃપોની ઉત્પત્તિ કયા સમયગાળામાં થઈ હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo