લિંગી પ્રજનનના જીવનચક્રમાં થતી ઘટનાઓ $(A, B, D$ અને $E)$ ને ઓળખો.

  • A
    $A-$ જન્યુ વહન,$B-$ જન્યુજનન,$D-$ યુગ્મનજ નિર્માણ,$E-$ ભ્રૂણજનન
  • B
    $A-$ જન્યુજનન,$B-$ જન્યુ વહન,$D-$ યુગ્મનજ નિર્માણ,$E-$ ભ્રૂણજનન
  • C
    $A-$ જન્યુજનન,$B-$ યુગ્મનજ નિર્માણ,$D-$ જન્યુ વહન,$E-$ ભ્રૂણજનન
  • D
    $A-$ જન્યુજનન,$B-$ જન્યુ વહન,$D-$ ભ્રૂણજનન,$E-$ યુગ્મનજ નિર્માણ.

Explore More

Similar Questions

હાઇડ્રા દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે. આ વિધાન

અમર સજીવો કયા છે?

નીચેનામાંથી કઈ અલિંગી પ્રજનનની પદ્ધતિ નથી:

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ક્યારેક,યીસ્ટમાં,પિતૃ કોષ અને કલિકા (bud) વચ્ચે સંયુગ્મન (conjugation) થાય છે. તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo