નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$i$. $UV$ પ્રકાશની હાજરીમાં,$CF_2Cl_2(g)$ ક્લોરિન મુક્ત મુલકો આપે છે જે $O_3(g)$ સાથે પ્રક્રિયા કરીને $O_2(g)$ બનાવે છે.
$ii$. $10 \ ppm$ ફ્લોરાઈડ ધરાવતું પીવાનું પાણી $1 \ ppm$ ફ્લોરાઈડ ધરાવતા પીવાના પાણી કરતા વધુ સારું છે.
$iii$. પીવાના પાણીમાં લેડની મહત્તમ અનુમતિપાત્ર સાંદ્રતા $50 \ ppb$ છે.

  • A
    $i, ii, iii$
  • B
    માત્ર $i, ii$
  • C
    માત્ર $ii, iii$
  • D
    માત્ર $i, iii$

Explore More

Similar Questions

જમીનની સપાટી પર $X$ અને $Y$ ના જમા થવાને અનુક્રમે ભીનું (wet) અને સૂકું (dry) નિક્ષેપણ કહેવામાં આવે છે. $X$ અને $Y$ શું છે?

અલ્ટ્રા વાયોલેટ કિરણોની હાનિકારક અસરો જણાવો.

જીવાવરણ (Biosphere) શેનું બનેલું છે?

ફોટોકેમિકલ સ્મોગના સામાન્ય ઘટકો કયા છે?

જ્યારે નદીમાં મોટા પ્રમાણમાં ગટરનું પાણી ઠાલવવામાં આવે છે,ત્યારે $BOD$ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo