જમીનની સપાટી પર $X$ અને $Y$ ના જમા થવાને અનુક્રમે ભીનું (wet) અને સૂકું (dry) નિક્ષેપણ કહેવામાં આવે છે. $X$ અને $Y$ શું છે?

  • A
    $X = \text{એમોનિયમ ક્ષાર}, Y = CO_2$
  • B
    $X = SO_2, Y = \text{એમોનિયમ ક્ષાર}$
  • C
    $X = \text{એમોનિયમ ક્ષાર}, Y = SO_2$
  • D
    $X = CO_2, Y = SO_2$

Explore More

Similar Questions

નીચેનાને ધ્યાનમાં લો.
વિધાન $(A)$: $CO$ સજીવો માટે ઝેરી છે.
કારણ $(R)$: $CO$ હિમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બોક્સિહિમોગ્લોબિન બનાવે છે,જે ઓક્સિજન-હિમોગ્લોબિન સંકિર્ણ કરતા ઓછું સ્થાયી છે.
સાચો જવાબ છે

ધૂમ્રધૂમ્મસ (Smog) ની અસર નીચેના પૈકી કોની પર થાય છે?

વિધાન : ઉપરના સ્ટ્રેટોસ્ફિયરમાં $CFCs$ દ્વારા ઓઝોનનો નાશ થાય છે. કારણ : ઓઝોન ગાબડા પૃથ્વી પર પહોંચતા $UV$ કિરણોત્સર્ગનું પ્રમાણ વધારે છે.

યુટ્રોફિકેશન (Eutrophication) ના કારણે શું થાય છે?

એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ દ્રાવણ સાથે પ્રદૂષિત પાણીનું ટાઇટ્રેશન કરીને નીચેનામાંથી કોનું અનુમાન કરવામાં આવે છે?
$COD$ $BOD$ $DO$
$I$ $II$ $III$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo