સાચું વિધાન ઓળખો-

  • A
    જો $(4,2)$,$(2,4)$ અને ઉગમબિંદુમાંથી ચલ રેખા પર દોરેલા લંબની લંબાઈનો બેઝિક સરવાળો શૂન્ય હોય,તો રેખા ફરજિયાતપણે $(2,2)$ માંથી પસાર થાય છે.
  • B
    જો $P$ એ $\Delta ABC$ ની અંદરનું એવું બિંદુ હોય કે જેથી $Ar(\Delta PAB) + Ar(\Delta PBC) + Ar(\Delta PAC) = Ar(\Delta ABC)$ થાય,તો $P$ એ $\Delta ABC$ નું લંબકેન્દ્ર છે.
  • C
    રેખાઓની જોડી હંમેશા અનુરૂપ ખૂણા દ્વિભાજક જોડી વચ્ચેના ખૂણાને દુભાગે છે.
  • D
    બે બિંદુઓ $A$ અને $B$ ના મધ્યબિંદુનું હાર્મોનિક કોન્જુગેટ એ બંનેમાંથી કોઈ એક બિંદુ છે.

Explore More

Similar Questions

રેખા $3x + 2y = 24$ એ $y$-અક્ષને $A$ માં અને $x$-અક્ષને $B$ માં મળે છે. $AB$ નો લંબદ્વિભાજક $(0, -1)$ માંથી પસાર થતી અને $x$-અક્ષને સમાંતર રેખાને $C$ માં મળે છે. ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ ............... $sq. \, units$ છે.

Difficult
View Solution

બિંદુ $(2, 5)$ માંથી પસાર થતી કેટલી સીધી રેખાઓ દોરી શકાય જે યામ અક્ષો સાથે $24 \text{ ચોરસ એકમ}$ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવે?

$P$ એ બે રેખાઓ $y - \sqrt{3}|x| = 2$ પૈકીની કોઈ એક પર આવેલું બિંદુ છે,જે તેમના છેદબિંદુથી $5 \ units$ ના અંતરે છે. તેમની વચ્ચેના ખૂણાના દ્વિભાજક પર $P$ માંથી દોરેલા લંબપાદના યામ શોધો.

Difficult
View Solution

$L_1 \equiv ax-3y+5=0$ અને $L_2 \equiv 4x-6y+8=0$ એ બે સમાંતર રેખાઓ છે. જો $p, q$ એ $L_1=0$ દ્વારા અને $m, n$ એ $L_2=0$ દ્વારા $X$ અને $Y$ અક્ષ પર બનાવેલા અંતઃખંડો હોય,તો બિંદુઓ $(p, q)$ અને $(m, n)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

જો $16a^2 - 40ab + 25b^2 - c^2 = 0$ હોય,તો રેખા $ax + by + c = 0$ કયા બિંદુઓમાંથી પસાર થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo