પ્રસરણ પટલ (diffusion membrane) માટે સાચો વિકલ્પ ઓળખો.

  • A
    ત્રણ મુખ્ય સ્તરોનું બનેલું છે.
  • B
    આ પટલ દ્વારા ઓક્સિજન વાયુકોષ્ઠોમાંથી રુધિરમાં પ્રસરણ પામે છે.
  • C
    આ પટલનું અંતઃચ્છદ (endothelium) સાદા લાદીસમ અધિચ્છદનું બનેલું છે.
  • D
    આપેલ તમામ.

Explore More

Similar Questions

લોહીમાંથી ઓક્સિજનનું મહત્તમ પ્રમાણ . . . . . . માં વિનિમય પામે છે.

ઉચ્છવાસમાં રહેલી હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે ($\%$ માં)?

પ્રસરણ પટલ (diffusion membrane) બનાવતા ત્રણ મુખ્ય સ્તરો કયા છે?

વાયુઓનું પ્રસરણ માત્ર વાયુકોષ્ઠીય પ્રદેશમાં જ થાય છે,શ્વસનતંત્રના અન્ય ભાગોમાં નહીં. શા માટે?

$CO_2$ ની સાંદ્રતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo