$CO_2$ ની સાંદ્રતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ઉચ્છવાસિત હવા કરતા વાયુકોષ્ઠની હવામાં વધુ
  • B
    વાયુકોષ્ઠની હવા કરતા ઉચ્છવાસિત હવામાં વધુ
  • C
    ઉચ્છવાસિત હવા કરતા પ્રેરિત (લીધેલી) હવામાં વધુ
  • D
    વાયુકોષ્ઠની હવા કરતા પ્રેરિત (લીધેલી) હવામાં વધુ

Explore More

Similar Questions

વાયુકોષ્ઠો (alveoli) માં ઓક્સિજન $(PO_2)$ અને કાર્બન ડાયોક્સાઇડ $(PCO_2)$ નું આંશિક દબાણ કેટલું હોય છે?

નીચેનામાંથી કયા પરિબળો પ્રસરણના દરને અસર કરે છે?

સસલામાં વાયુ વિનિમય કયા ભાગમાં થાય છે?

લોહીમાંથી ઓક્સિજનનું મહત્તમ પ્રમાણ . . . . . . માં વિનિમય પામે છે.

ફેફસાના વાયુકોષ્ઠોમાં વાયુઓની આપ-લે કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo