સાચું વિધાન ઓળખો.

  • A
    $BF_3$ નો દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) શૂન્ય નથી.
  • B
    $NF_3$ ની દ્વિધ્રુવીય ચાકમાત્રા $NH_3$ કરતા વધારે છે.
  • C
    $CO_3^{2-}$ આયન માટે ત્રણ કેનોનિકલ સ્વરૂપો દોરી શકાય છે.
  • D
    ઓઝોન માટે ત્રણ સંસ્પંદન બંધારણો દોરી શકાય છે.

Explore More

Similar Questions

$N_2O_4$ ની સંસ્પંદન રચનાઓ દોરો,તેનો આકાર જણાવો અને બંધકોણ તથા બંધલંબાઈ દર્શાવો.

નીચેનામાંથી કયું $CO_2$ નું સંસ્પંદન બંધારણ નથી?

બેન્ઝિનમાં બધા જ કાર્બનો વચ્ચે $C-C$ બંધ લંબાઈ સમાન છે કારણ કે...

Difficult
View Solution

નીચેના પ્રશ્નનો જવાબ આપવા માટે નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરો.
એન્થ્રાસીનની રેઝોનન્સ એનર્જી (અનુનાદ ઉર્જા) $kcal/mol$ માં ગણો.

નીચેનામાંથી કયા અણુઓ માટે સસ્પંદન (resonance) બંધારણો દોરી શકાય? શા માટે?
$CO_2, NO_2, O_3, O_2, CH_4$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo