હ્યુગો ડી વ્રિસે જૈવિક ઉત્ક્રાંતિનો વિકૃતિવાદ (Mutation Theory) તેમના કયા છોડ પરના કાર્યના આધારે આપ્યો હતો?

  • A
    ઓનોથેરા લેમાર્કીઆના (Oenothera lamarckiana)
  • B
    ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર (Drosophila melanogaster)
  • C
    પાઈસમ સટાઈવમ (Pisum sativum)
  • D
    અલ્થિઆ રોઝીઆ (Althaea rosea)

Explore More

Similar Questions

જનીન વિકૃતિ (Gene mutation) શેના કારણે થાય છે?

પ્રકૃતિમાં,વિકૃતિઓ (mutations) ની ઘટના કેવી હોય છે?

વિકૃતિ પ્રેરતા ઘટકોને .... કહે છે.

$A$: સિકલ સેલ એનિમિયા પોઈન્ટ મ્યુટેશનને કારણે થાય છે.
$R$: $Hb^S$ જનીનમાંથી ઉત્પન્ન થતા $mRNA$ માં $GAG$ ને બદલે $GUG$ હોય છે.

જો રંગસૂત્ર પરના જનીનનો ક્રમ $abcdefg$ થી બદલાઈને $abcfedg$ થાય,તો આ ઘટનાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo