$abcdefg$ જનીન સાથેના રંગસૂત્રો $ abcfedg $ બને જે તેને શું કહે છે?
વિકૃતિ
લોપ
સ્થાનાંતરણ
ઉત્ક્રમણ
નીચેનામાંથી કઈ જોડ રચના સદશ્ય અંગોની છે?
બીગ-બેંગવાદ કોણે રજુ કર્યો?
ભારતમાં જોવા મળતો એક માત્ર એપ કયો છે ?
વિકૃતિનું કારણઃ-
હ્યુગો-દ-વ્રિસે કઈ વનસ્પતિ પર કાર્ય કર્યું હતું?