$1.6 \mu F$ નું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે તમે $4 \mu F$ કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરોને કેવી રીતે જોડશો?

  • A
    બે સમાંતર અને બે શ્રેણીમાં
  • B
    ચારેય શ્રેણીમાં
  • C
    ચારેય સમાંતરમાં
  • D
    ત્રણ સમાંતર અને એક શ્રેણીમાં

Explore More

Similar Questions

કેપેસિટર્સનું શ્રેણી જોડાણ એટલે શું? બે અલગ-અલગ કેપેસિટર્સના શ્રેણી જોડાણમાં અસરકારક કેપેસિટન્સ માટેનું સૂત્ર મેળવો.

આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરની ગોઠવણીમાં,દરેક કેપેસિટર $6 \mu F$ નું છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ($\mu F$ માં)

બે કેપેસિટર,દરેકનું કેપેસિટન્સ $2 \times 10^{-6} \ F$ અને બ્રેકડાઉન વોલ્ટેજ $5000 \ V$ છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનનું પરિણામી કેપેસિટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ કેટલું હશે?

જો $1\,\mu F$ ક્ષમતા ધરાવતા ત્રણ કેપેસિટરને એવી રીતે જોડવામાં આવે કે જેથી પરિણામી ક્ષમતા $1.5\,\mu F$ થાય,તો

આપેલ નેટવર્કમાં, $C$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ $3 \mu F$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo