જો $1\,\mu F$ ક્ષમતા ધરાવતા ત્રણ કેપેસિટરને એવી રીતે જોડવામાં આવે કે જેથી પરિણામી ક્ષમતા $1.5\,\mu F$ થાય,તો

  • A
    ત્રણેય શ્રેણીમાં જોડાયેલા છે
  • B
    ત્રણેય સમાંતરમાં જોડાયેલા છે
  • C
    તેમાંથી બે સમાંતરમાં છે અને ત્રીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે
  • D
    તેમાંથી બે શ્રેણીમાં છે અને પછી ત્રીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે

Explore More

Similar Questions

$A$ અને $B$ વચ્ચેના કેપેસિટરોના તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે?

$6 \ \mu F$ ના ત્રણ કેપેસીટરનો ઉપયોગ કરીને મેળવી શકાતા લઘુતમ અને મહતમ કેપેસીટન્સ શોધો.

શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર માટે કઈ ભૌતિક રાશિ સમાન હોય છે?

આકૃતિમાં દર્શાવેલ સંયોજન માટે બિંદુઓ $P$ અને $Q$ વચ્ચે સમતુલ્ય કેપેસીટન્સનું મૂલ્ય કેટલું છે?

$3\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટર એક સર્કિટમાં જોડાયેલા છે. તો તેમનું મહત્તમ અને ન્યૂનતમ કેપેસિટન્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo