આકૃતિમાં દર્શાવ્યા મુજબ પતંગ બનાવવા માટે દરેક રંગના કેટલા કાગળની જરૂર પડશે,જ્યાં $ABCD$ એ $44 \, cm$ વિકર્ણ ધરાવતો ચોરસ છે? ($cm^2$ માં)

  • A
    $125.36$
  • B
    $139.25$
  • C
    $373.15$
  • D
    $126.31$

Explore More

Similar Questions

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
જો $a, b, c$ એ ત્રિકોણની ત્રણ બાજુઓની લંબાઈ હોય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ $= \sqrt{s(s-a)(s-b)(s-c)}$ થાય, જ્યાં $s = \text{ત્રિકોણની પરિમિતિ}$.

એક ત્રિકોણની બાજુઓ $6 \, cm$,$8 \, cm$ અને $10 \, cm$ છે,તો ત્રિકોણનું ક્ષેત્રફળ ............. $cm^{2}$ થાય.

$2 \, cm$ પાયો અને $4 \, cm$ સમાન બાજુઓ ધરાવતા સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

એક સમબાજુ ત્રિકોણના અંદરના ભાગમાં આવેલા એક બિંદુમાંથી ત્રણેય બાજુઓ પર લંબ દોરવામાં આવ્યા છે. આ લંબની લંબાઈ $14 \, cm$,$10 \, cm$ અને $6 \, cm$ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

જો $a, b, c$ એ ત્રિકોણની ત્રણ બાજુઓની લંબાઈ હોય,તો ત્રિકોણની અર્ધપરિમિતિ $(s)$ .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo