ચાર હાઇડ્રોજન પરમાણુઓના સંલયનથી કેટલી ઉર્જા મુક્ત થાય છે ($MeV$ માં)?

  • A
    $26.7$
  • B
    $13.6$
  • C
    $6.7$
  • D
    $3.4$

Explore More

Similar Questions

સૂર્યની ઉર્જાનો સ્ત્રોત છે

ડ્યુટેરોન $(_1H^2)$ અને હિલિયમ $(_2He^4)$ માટે ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા અનુક્રમે $1.1 \, MeV$ અને $7 \, MeV$ છે. જ્યારે બે ડ્યુટેરોનનું સંલયન થઈ હિલિયમ ન્યુક્લિયસ બને ત્યારે મુક્ત થતી ઊર્જા ........... $MeV$ શોધો.

Difficult
View Solution

નીચેનામાંથી શું ભારે ન્યુક્લિયસમાં વિખંડન (fission) પ્રેરી શકતું નથી?

સૂર્યમાં,ઉર્જાનો મહત્વનો સ્ત્રોત કયો છે?

જ્યારે $_4Be^9$ પરમાણુ પર $\alpha$-કણોનો મારો ચલાવવામાં આવે છે,ત્યારે ન્યુક્લિયર રૂપાંતરણની નીપજોમાંની એક $_6C^{12}$ છે. બીજી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo