$Ni^{2+}$ માં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $0$

Explore More

Similar Questions

$Zn, Cd$ અને $Hg$ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. $d$-પેટાકોષ પૂર્ણ હોવાથી તેઓ ઊંચી પરમાણ્વીયકરણ એન્થાલ્પી દર્શાવે છે.
$B$. $Zn$ અને $Cd$ ચલિત ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી જ્યારે $Hg$ $+I$ અને $+II$ દર્શાવે છે.
$C$. $Zn, Cd$ અને $Hg$ ના સંયોજનો અનુચુંબકીય (paramagnetic) સ્વભાવના હોય છે.
$D$. $Zn, Cd$ અને $Hg$ ને નરમ ધાતુઓ કહેવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:

$Zn$ નું ગલનબિંદુ $3d$ શ્રેણીના અન્ય તત્વોની તુલનામાં નીચું છે કારણ કે $-$

સંક્રાંતિ તત્વોની ત્રીજી $(5d)$ શ્રેણીની પરમાણ્વીય ત્રિજ્યામાં થતો વધારો ખૂબ જ ઓછો છે,જેનું કારણ '$Y$' કક્ષકો પહેલાં '$X$' કક્ષકોનું ભરાવું હોઈ શકે છે. $X$ અને $Y$ શું છે?

સંક્રાંતિ તત્વો દ્વારા દર્શાવવામાં આવતી સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કઈ છે?

$3d$ શ્રેણીના તત્વો માટે ઘનતાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo