સંખ્યા $7326985$ માં અંકોની એવી કેટલી જોડીઓ છે કે જેની વચ્ચે આપેલ સંખ્યામાં તેટલા જ અંકો છે જેટલા અંકોને ચડતા ક્રમમાં ગોઠવતા તેમની વચ્ચે હોય?

  • A
    ત્રણ
  • B
    શૂન્ય
  • C
    બે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આપેલા વિકલ્પોમાંથી શ્રેણી માટે ખૂટતું પદ શોધો:
$BXJ, ETL, HPN, KLP, ?$

શ્રેણી પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો: $ac...cab...baca...aba...acac$

આપેલ શ્રેણી માટે ખૂટતા અક્ષરો આપેલ વિકલ્પોમાંથી શોધો.
$....aba.....cabc....dcba......bab.....a$

આપેલી શ્રેણીમાં ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$11, 10, (...), 100, 1001, 1000, 10001$

નીચેની શ્રેણીમાં આગળ આવતી સંખ્યા પર નિશાની કરો:
$4, 6, 12, 14, 28, 30, (\ldots)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo